કેવો છે મારો ને તારો પ્રેમ
ના તને ખોવા નો ડર છે
તૂ તો ધબકે છે મારા દિલમાં.
ના તને પામી લેવાની ઈચ્છા
તું તો મારા અહેસાસ માં વસે છે
નથી જોઈ તું કય મારે તારી પાસે થી
તું તો મારા દિલમાં રાજ કરે છે.
હાથમાં હાથ લય ને ક્યાં ફરવું છે .
મારે તો તારી યાદ માં જ સવરવુ છે.
વાયદો નથી જોઈ તો મારે
તારો વિસ્વાસ જોઈ છે .
આંખો થી પણ તું દુર છો.
મારા માં વહેતું રૂધિર છો
ખબર નહીં આ મારૂં પાગલપન છે
કે પછી તારો પ્રેમ છે..@