Gujarati Quote in Quotes by Kaamini

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમયે બદલી ચાલ, માનવીઓના થયા આ શું હાલ?

પ્રકૃતિએ બદલી જે કરવટ, થઈને રૂષ્ટ... માનવીય હરકત!?
પ્રાણીઓ જે હતા કેદ, ફરે છે તેઓ રસ્તે... ને મનુષ્યો કરે ખેદ!
સમજાયું આજે કે કોણ છે “જંગલી” , ના કરશો ક્યારેય... પ્રકૃતિની મશ્કરી.

કામિની વર્મા

#જંગલી

Gujarati Quotes by Kaamini : 111399753
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now