મતા પિતા સાથે વાત કરતી વખતે એટલી વાતનું ધ્યાન રાખવું
_ તેમનું હંમેશા સન્માન જવડો.
_તેમની વાત ના કપો.
_તેમના એક અવાજ પર તુરંત હાજર થઈ જાવ.
_તેમની સાથે વાત કરતી વખતે મોઢું ના બગાડો.
_તેમની અજ્ઞાન નું પાલન કરો
_તેમની સાથે કયારેય ઉંચા અવાજમાં વાત ના કરો
_તેમને પૂછ્યા વગર સફર ના કરો
_ઘરના મોટાં કામોમાં તેમની સલાહ જરૂર લેવાનું
રાખો.