અમુક પળો માટે સમય થંભી ગયો હતો .. શુ થઈ રહ્યું હતું એ મને સમજાયું નહીં ..
હૃદય એક થડકારો ચુકી ગયું હતું .. તરત જ મારા ચહેરા પર આવેલુ મંદ હાસ્ય એના ચહેરા ને પણ રોશન કરી ગયું...
તેને માથું હલાવી ને પૂછ્યું.. શુ થયુ ??
જાણે ઊંઘમાં થી ઝબકીને જાગ્યો હોય એમ મેં માથું હલાવી કહ્યું .. કય નય..
બસ એને જ જોતો રહ્યો .. આસ પાસ ની દુનિયા હતી જ નહિ .. આટલી બધી ભીડ પણ મારા માટે માત્ર એ જ હતી ..
#જંગલી