#જંગલી
તું પણ કેવો જંગલી છું,
સતાવે તો રડી પડું છું,
જતાવે તો હસી પડું છું,
જોવું તો પ્રેમ માં પડું છ,
રોજ એ વહેમ માં પડું છું,
કે કેટલું તને હું યાદ કરું છું,
તું નથી ને તારી વાત કરું છું,
આજે હું એક રાજ કહું છું,
કે સપના માં મુલાકાત કરું છું,
તને ખરેખર હું એટલું ચાહું છું,
જંગલી,ચાલ આજે હક થી કહું છું,
કે તારા દિલ પર હું જ રાજ કરું છું.!!
🖌️📃✍️~$h!£@l~📄✍️!!