બે વર્ષની જિયા દોડીને રડતી રડતી આવી અને તરત જ મમ્મીના પાલવમાં લપાઈ ગઈ. મમ્મીએ પૂછ્યું, "શું થયું?" જવાબમાં જિયાએ કહ્યું, "મમ્મી મને સામેવાળા અંકલ નથી ગમતા. એ બેડ અંકલ છે. એ મને ગંદી રીતે અડે છે." મમ્મી સમસમી ગઈ અને વિચાર્યું, "હે ભગવાન, તે આવા જંગલી વરુઓને જંગલના બદલે અહીં જન્મ આપવાનું કેમ શરૂ કર્યું?"
#જંગલી