Gujarati Quote in Funny by Pankil Desai

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું કરું ! મનને તરતા નથી આવડતું,
મન ને બાજુએ મૂકીને તન તરવા જાય છે,
છેવટે મન પણ જિદે ચઢ્યું છે,
આખરે મારું #જંગલી મન - તરવા ! ઓહોહો સાહેબ મંતરવા જાય છે.

- લોકડાઉનમાં બહાર નીકળવા થનગની રહેલો એક હરખપદૂડો નબીરો

✍🏻.. પંકિલ દેસાઈ

Gujarati Funny by Pankil Desai : 111399428
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now