#જંગલી
ક્યારેક માણસ પણ એવો જંગલી બને છે,
જંગલ ના જાનવર કરતા ય બેચેન બને છે,
ખુદ માણસાઈ ખોઈ ને વલણ એવું કરે છે,
કોઈ ની લાગણી દુભાઈ ને મોજ માં રહે છે,
થોડા મળે જો વખાણ તો એ ખુશ માં રહે છે,
સામે કહીએ એની ભૂલ તો ગુસ્સા માં રહે છે!!
🖌️📃✍️~$h!£@l~📄✍️!!
શીતલ બાવા