Gujarati Quote in Thought by Dhruti Dave

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અડધી સમસ્યાનું સમાધાન છે પણ તો એ😒...ૐD

જે-તે જગ્યાએ કામ કરનારને તેના માલિકો તરફથી જ રાશન કે પૈસા આપી દે તો તકલીફ ન રહે. રહી વાત ફુગા વહેંચનારા, રેકડી વાળા સ્વતંત્ર કામ કરે છે એમનું જ જોવાનું રહે. ( ઘરકામ કરવા આવતા હોય તો તેને પગાર દે કે વસ્તુ લાવી દે કોઈ પર બોજો પડવાનો જ નથી. આમ પણ ૮-૧૦ ઘરે કામ કરતા હોય તો થોડી થોડી મદદ કરે તો ખોટેખોટી માથાકૂટ ન રહે અડધું કામ તો સંભળી જાય વારતહેવારે આમ પણ કંઈ આપતા હોય છે તો આ મુસીબતમાં મદદ કરે જ ને !) ક્યાં ના ક્યાં પૈસા આપવાના ને ફરીને તો પાછા એ લોકો સુધી જ પહોંચવાના છે તો સીધા જ મદદ કેમ નહીં ! ઘણાં એતો પોતપોતાના ક્ષેત્રમાં કામ સંભાળી લીધું છે એ એમની જરૂરિયાત પુરી કરે છે જ. ખાલી ખોટી ઘમાલ મચાવી રાખી છે. આમ નથી મળતું તેમ નથી મળતું. પણ ગોળફરી ત્યાં જ આવવાનું હોય તો સીધા જ મદદ કરી દેવાય ને ! ક્યારેય વારે તહેવારે કકળાટ જોયો નહીં જ તો પછી અત્યારે જ કેમ ? અડધું કામ હળવુ થઈ જાય. વધુ કોઈ મદદ કરવાનું મન થાય તો પણ ક્યાં ના જ છે...ૐD

Gujarati Thought by Dhruti Dave : 111399369
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now