#જંગલી
આજ બન્યો માનવી કેવો અજનબી,
એકબીજાથી વેરી થયો રીત નવી .
હતો એકદી જંગલી માટી માનવ ,
બન્યો આજ સહેરી મોટો દાનવ .
વટ વચન ને વહેવાર કાજે દેતો પ્રાણ ,
પેટ ભરવા લેતો થયો આજ પ્રાણ.
થઈ અજાણ આ જગથી કોઈ સંત ,
કરવો નહીં કોઈ ખોટો ગજતમાં તંત્.
પ્રતીતિ ભમતો ફરે અનુભવ માટે ,
રાખ થશે એકદિવસ લાકડા સાથે .
પ્રતીતિ
નીતિન સંચાણિયા
9328829793