Gujarati Quote in Poem by BK makwana

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમજાવે છે પ્રકૃતિ નિસ દિન માનવને,
પણ ક્યાં સમજે એ સમજુ થઈને.
આપ્યા છે લક્ષણો માનવને સમજવાના,
કે જુદો પડે એ જંગલી જાનવર થી.
પડે છે સામું એ કુદરતની કે ઘડ્યો જેણે બવ નવરાશથી,
કે રડે છે કુદરત કે કેમ થઈ છે ભૂલ મારાથી
#જંગલી

Gujarati Poem by BK makwana : 111399248
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now