Gujarati Quote in Poem by Harshadbhai Narandas Thakkar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાને બદનામ કરો જંગલી ને : નથી કરતા ભંગ જીવન, આબોહવા ને સમજી ને. રેહવું ગુફા ઝાડ તળેટી -માહી જીવન હશે તો વિહારી સુ જંગલ.
આ ઈશારો સમજશે માનવ? કે જંગલી માં ગણતરી કરાવસુ? ચતુર વિચાર અવશ્ય કરશો
જંગલી ને બદનામ નહિ કરશો.
#જંગલી

Gujarati Poem by Harshadbhai Narandas Thakkar : 111399245
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now