Gujarati Quote in Story by Mahadevhar

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Wild
એક દિવસ એ રજાના દિવસો હોય છે. ટીના અને ગોલુ કેટલાક મિત્રો સાથે. જંગલમાં જાય છે , ટહેલતા ટહેલાતા બોઉ દુર નીકડી જાય છે. ત્યા તો સિહ નજરે પડે છે.જંગલ નો રહેનાર એ હાવજ , અરે આ તો એ સાવજ છે.
ટીના જોતો ખરી કેવો ચાલતો આવે છે .આ તો જંગલ એનુ છે જાણે ,ત્યા તો ગોલુ બોલે હા ,હા તો એમનેમ થોડો કહેવાય છે એ રાજા જંગલ નો.
એટલામાં તો કયાક સડવડાટ થયો અને ઝાડી મા કોઈ લાયુ હોઈ એવું લાગ્યુ. ટીના બોલી અરે દોસ્તો આ સસલું ડરી ને ભાગ્યુ. શશશશ !!! ગોલુ તો સાવ ડરપોક ની જેમ એ ચલો સાથીયો આ વડના જાડ પર ચડવા માંડો નહી તો આપડે તો આનો કોળીયો થઈ જઈશું.
બધા જાડ પર ચડી જાય છે.અને ત્યા તો મધુર વડના ટેટા પર નજર પડે છે. વાહ દોસ્તો ! હું કાઈક નાસ્તો બતાઉ તમને .છોટુ ,ટિના, રીયા ,બધા ગોલું એવું અહીયા જંગલ મા આ વડ પર નાસ્તો કયાં છે.
અરે ! તમે બધા , ટેટા' નું નામ નથી સાંભડયુ, જુઓતો ખરા આ રતુમડા ,રંગના ટેટા ખાટ્ટા મિઠ્ઠા ફળ , જુઓ ચાખો બધા .આ મે મારા મામા ના ધેર ખાધાતા એટલે ખબર મને. બધા એ ખાધા, વાહ ! ! ખરેખર હો બોઉ સરસ છે. મનેતો લાગે છે આવા મધુર ફડ ખાઈ નેજ આ જંગલ ના પંખી મધુર બની ગયા છે.
ટિના બોલી અલ્યાવ જુઓતો ખરા સિહ છે કે નીકડી ગયો. ના પેલી આંબલી પાછડ હોકારા કરે છે. ચલો થોડી વાર આપડે હીંચકા ખાઈ એ આ વડની વડવાઈ તો જુઓ અહીયા સિહ નહી આવે !! ....
અએ હા એ વાત છે કાઈક મજાની ચાલો હીંચકયે.
અરે હા ! ! વાહ મજા પડી ગય..હો
જંગલ મા ભટકવા આવવુ જોઈએ હો કેવુ સરસ વાતા વરણ છે. આહી મન તો કરે છે કે આપડી નીશાળ પણ આવા વાતા વરણમા હચવી જોઈએ .. ગોલુ મજાકમા બોલે સિંહ સાથે ભણવા ની કેવી મજા આવે નઈ .. આપડે ષુસ્તક સાથે ઝાડ પર ચડી જઈએ... અને .. બધા હસી પડે છે... ત્યા તો સિંહ ગુફામાં જતો રહે છે.
બધા ભેરુઓ આંબલી પીપડી ની રમત રમે છે અને આગળ વધે છે! ઝરણા ઓ ખળખળ વહે છે પ્રાણી ઓ ને નીહાડે છે , હરણ પણ આમ તેમ દોડે છે. અને ઝરણા નુ મિઠુ પાણી પીવે છે. વાહ !! . આ કુદરત તો જુઓ કેટલી નીરાલી છે , કોઈ જ સ્વાર્થ વગર કેટલું આપે છે. ઝરણા ની અંદર કમલ ખીલ્યા છે. અને હાથી ઓનું ટોળુ પોતાની શુંઢ થી પાણી ના ફુહારા કરે છે. અને જાણે મજાક કરે અવુ લાગે છે.
ધીમે ધીમે નીરવ શાતી મા બતકા ઓ તરી રહ્યા છે અને આ બાળકોની ટોડુ આગળ વધી રહયુ છે. એ પર્વત જાણે મહાદેવ બેઠા સિહાસન ઢાળી એવા લાગે છે. અને ખાટી આમલી ના ઝાડ જોઈ ટિના એ દોટમુકી એ ખાટ્ટા કાતરા ખાવા !! આ બધી ટોળકી આગળ વધી રહી છે. કલરવ કરી એમા કોઈ ડરપોક ઝાડીઓ જોઈ બોલે છે એ ધીમે ચાલો અહી જુઓ કોઈ જંગલો રાક્ષસ ના હોઈ .ગોલુ !! વળી બોલે છે હુ છુ પે સાથે વળી , તે રાક્ષસ થી શું ડરવા નું ધીમે ધીમે સૂર્યાસ્ત થવા આવે છે , પંખી ઓ માડે આવવા

Gujarati Story by Mahadevhar : 111399217
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now