Gujarati Quote in Poem by Denish Jani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી પાસે ભારે શબ્દોની ભરમાર, કદી હતી?
આશ્ચર્ય!
સાધારણ શબ્દોના મેળા મા કાન્હા તારી વાત ચાલી જાય છે!

લખુ જો કોઈ બીજો વિચાર, એટલી વાર કદી હતી?
આશ્ચર્ય!
તારા તોફાનીવેળા મા કાન્હા મારી રાત ચાલી જાય છે! "વ્રજકણ"

#આશ્ચર્ય

Gujarati Poem by Denish Jani : 111398732
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now