#આશ્ચર્ય
કંઇક આશ્ચર્ય થયું દુનિયા ને જોઈ ને,
આજે માનવી જ રડે છે પ્રકૃતિ ને ખોઈ ને,
બદલાવ તો કર્યો કુદરત માં, શું જોઈ ને?
કે માણસ જ ડરે છે માણસ ને જોઈ ને,
મળી નથી શકતો આજે પોતાનાં કોઈ ને,
જાણ્યું એણે આજે પોતે ઘર માં જ રહી ને,
બધું જ ત્યાગી ને જીવી શકે છે ખુશ રહી ને,
મળ્યું કંઇક ગજબ આશ્ચર્ય પ્રકૃતિ ને ખોઈ ને!!!
🖌️📃✍️~$h!£@l~📄✍️!!