Gujarati Quote in Blog by Aradhyaba

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જિંદગી તને નય સમજાય લાગણી
કહેવું હતું ઘણુંજ જે મનમાં લય ને ફરતી
ખબર નહીં તે શેનાં થી ડરતી
છૂપાવી આંખ માં આંસુ ને
હાસ્ય થોડું ચહેરા પર લય ને ફરતી
સૌને હાં માં હાં કરતી ક્યાંરેક એકલી રડતી
સંબંધો નિભાવવા માટે ઝઝૂમતી .
પણ ક્યાં કોઈ ને ગમતી.
જખ્મ ઘણા છુપાવી ને ફરતી.
એકલી જ હતી છતાં એકલતા થી ડરતી
ઊડવા માટે ઉમળકા તે ભરતી .
લાચાર થઈને પાછી પડતી
સંબંધો ની જાળ માં ફરતી
જાણે કોઈ ને ખોવાથી તે ડરતી.
🌷

Gujarati Blog by Aradhyaba : 111398506
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now