Gujarati Quote in Blog by Hitarthi Dhebar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#વિવિધ સૂર એક થયા ત્યાં બની ગયા કુજન કોયલ તણું,
વિવિધ રંગ એક થયા ને ઉઠ્યું ગગનમાં મેઘધનું
વિવિધ રસો એ રંજન કર્યું આ સૃષ્ટિ તણું.
વિવિધતા તો નામ છે સર્જનહારની જાદુછડી તણું

Gujarati Blog by Hitarthi Dhebar : 111398499
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now