મારી પહેલી વાર્તા યાદગાર સ્પર્શ નો પાર્ટ 2 પ્રકાશિત થઇ ગયો છે. તો જેમણે યાદગાર સ્પર્શનો પાર્ટ 1 વાંચ્યો હોય એ પાર્ટ 2 અવશ્ય વાંચજો... આપણું આ નાનકડું દિલ કેવી નાદાની પર ઉતરી આવે છે તે સંપૂર્ણ પાર્ટ 2 માં સમજાઈ જશે. અને વાર્તા ના બન્ને ભાગ કેવા લાગ્યા એ અંગે પ્રતિભાવ આપશો.. એવી આશા સહ..