Gujarati Quote in Thought by soham brahmbhatt

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિદેશની ભાષાઓ શીખવા માટેનો ટ્રેન્ડ અત્યારે ઘણો ચાલીયો છે.. તો એમાંય ખાસ કરીને ગુજરાત ના વિદ્યાર્થીઓ અને વિદેશી ભાષા શીખવાના શોખીનો માટે.. કે ગુજરાતી ઉચ્ચારણ સાથે વિદેશી ભાષાઓ શીખવાડીશ. જેમાં french, germany and spanish..... બીજી અન્ય ભારતની લોકલ ભાષા જેવી કે મરાઠી, બંગાળી, તમિલ.. ગુજરાતી ના ઉચ્ચારણ સાથે બેઝિક થી લઇ એડવાન્સ લેવલ સુધી સરળ રીતે સમજાવામાં આવશે.

તો આપ આ મારી you tube ચેનલને subscribe and share kro. 🙏 અલગ અલગ લેવલ માં ભાષાને વહેંચેલી છે. આ નીચે ની લિંક ma બેઝિકનો પહેલો ભાગ છે બીજા ચેનલ પર આપેલા છે.

https://youtu.be/2hzRHbZC6OM

Gujarati Thought by soham brahmbhatt : 111398406
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now