#આશ્ચર્ય
શું છે વ્યાખ્યા આશ્ચર્યની !!!
જેટલી પોત પોતાની સમજ
એટલી પોત પોતાની વ્યાખ્યા
આમાં ભેદ શું છે શિક્ષિત અને
અશિક્ષિત માં ????
નહિ તો 'news' તો બધા
જુએ છે આખી દુનિયા ના....
ખબર પણ છે ગંભીરતાની
એટલે જ આશ્ચર્ય થાય છે....
વારંવાર કે ....
જાણતાં છતાં અજાણ બની
કેમ છેતરે મનુષ્ય પોતાની જ
જાત ને....
કેમ કરવી પડે છે ચિંતા
આપણાં દેશ ના પૂજનીય
અને માનનીય લોકો એ....
શું આ સૌથી મોટું #આશ્ચર્ય # નથી....