#આશ્ચર્ય
"આશ્ચર્ય" એક દિકરો તેનાં માતા પિતા ને વૃદ્ધા આશ્રમ માં મુકી આવે ત્યારે આશ્ચર્ય લાગે છે. એક દિકરો કામ કરે તેટલો મોટો થઈ ગયો હોય છે તો પણ તેનાં માતા પિતા વૃદ્ધ હોવાં છતાં કામ કરતા હોય અને તે દિકરો બહાર તે જ પૈસા થી જલસા કરતો હોય ત્યારે આશ્ચર્ય લાગે છે.
આશ્ચર્ય ત્યારે થાય જયારે તમે કોઇક ની મદદ કરતાં હોય અને એ તમને એમનાં નોકર સમજી બેઠે છેઃ
આશ્ચર્ય ત્યારે થાય જયારે એ પોતાની જાત ને ઊંચી અને સામે વાળા ને નીચી સમજે છે. જયારે કોઈ વ્યક્તિ જવાબદારી થી ભાગી જાય ત્યારે આશ્ચર્ય થાય છે.