આ જીંદગી નો હર એક અનુભવમાં આશ્ચર્ય થયું છે.
આજનો યુગ જેને સરપ્રાઈઝ કેઈ એ જ આશ્ચર્ય ફક્ત ફરક એટલો જ કે
સરપ્રાઈઝ માં ગીફ્ટ (વસ્તુ) મળે જે ટુટે ત્યાં સુધી આપણી સાથે રહે છે.
અને
આશ્ચર્ય માં એક અનુભવ મળે છે જીંદગી ના છેલ્લા શ્વાસ છુટે ત્યાં સુધી આપણી સાથે રહે છે.
આ તો ફક્ત મારી કલ્પનાનું ઝરણું છે
™👬દોસ્ત આ 🌍દુનિયા છે
Writer By.AJAY POSHIYA
#આશ્ચર્ય