દિવસ માં આપણે કેટલી વાર આશ્ચર્ય વાલા શબ્દો નો ઉપયોગ કરિયે એ ખરેખર સૂ આપણે ખુદ ને પણ ખ્યાલ છે ખરો?
આખા દિવસ માં કેટલી બધી એવી વસ્તુ છે જે માટે આપણા મુખ માથી આશ્ચર્ય જનક શબ્દો નીકળતા હોય છે.
આવી નાની વસ્તુ નોટિસ કરી છે ક્યારે?
ચલો આજે અનુભવ કરિયે
આપણા કાન અથવા આંખ થી જોતા અથવા સંભાળવા માં ચુકાય ગયેલી વસ્તુ અચનાક આપડિ સામે આવે ત્યારે આપણા મુખ માથી નીકળતો શબ્દ આશ્ચર્ય પામતો હોય છે.
જેમકે ફલાણા રાજ્ય મા કોરોના નાં ૨૦૦ કેશ અચાનક સામે આવીયા એવુ કોય આપણને કહે તો આપણાં મો માથી નિકળતો શબ્દ.
સુવાત કરે સચેજ આ શબ્દ આશ્ચર્ય જનક શબ્દ .
આવા તો કેટ કેટલાય શબ્દો આપણે દિવસ દરમીયાન બોલતા રહેતા હસુ જે આપણે ક્યારે નોટિસ નય કરિયુ હોય i am right👆
તો ચાલો આપણે આવા દિવસ દરમિયાન બોલાતા આશ્ચર્ય જનક શબ્દો ને નોટ કરીએ અને કાયમી મટે આપણી રોજનીશી માં સેટ કરિયે.
તમરા દ્ અનુભવ તમે કૉમેન્ટ દ્વારા પ્રસ્તુત કરશો એવી લાગણી 🙏
#આશ્ચર્ય