આશ્ર્ચર્ય થાય ત્યારે જ્યારે શબ્દો અને માણસની દેહભાષા હોય અલગ,
આશ્ર્ચર્ય થાય જ્યારે જાહોજલાલી હોય તો પણ ફરિયાદ કરે ઇશ્વર પાસે,
આશ્ર્ચર્ય એ વાતનું છે કે એ ગરીબને થોડી અમથી મદદ કરી અને એ દુવા આપી જાય,
એ ગરીબ હોય તો પણ ન સાંભળ્યું કે કરતો હશે ફરિયાદ ભગવાન પાસે!!
#આશ્ચર્ય