Gujarati Quote in Poem by Vijay Parmar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#આશ્ચર્ય

આશ્ચર્ય છે કે હું અહીં જીવી રહ્યો છું.
વેરાન જગમાં ફરી રહ્યો છું.
આશ્ચર્ય છે કે વિના ધબક્કારે જીવી રહ્યો છું.
આહત હૃદયે સમસમી ગયો છું.
આશ્ચર્ય છે કે ખોટા સ્વત્વ એ જીવી રહ્યો છું.
ખોટે ખોટી હયાતીના આશ્વાસને જીવી રહ્યો છું.
આશ્ચર્ય છે આસુંઓનો દુકાળ જાણી જીવી રહ્યો છું.
બધાને ક્યાં છે ખબર કે મનમાં તૂફાન લઈને જીવી રહ્યો છું.
આશ્ચર્ય છે કે હું મૃત આભાસને વરીને જીવી રહ્યો છું.
ખબર નહિ હું શીદ દુવાએ ટકી રહ્યો છું.
આશ્ચર્ય છે કે હું જાતે જ મારી અધીર નનામીની વ્યવસ્થા કરી રહ્યો છું.

Gujarati Poem by Vijay Parmar : 111397996
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now