આમ તો છું સંબંધ નો પાક્કો નિભાવું છું પુરા દીલ થી
ખબર નઈ ક્યાં રહુછું પાછો કે લોકો સમજે એને ખાલી વાતો
રાખું છુ સવ થી નાતો પણ પડું છું ખોટો
ક્યાં રહ્યો મારા પ્રેમમાં ખાલીપો
કે કહે લોકો નથી રાખવો તારા થી કોઈ નાતો
આ બધીજ છે મારા માટે આશ્ચર્ય ની વાતો
#આશ્ચર્ય