કાંટાને કેમ સુગંધ નથી આશ્ર્ચર્ય છે અે વાતનું
પ્રાણીઅોમાઁ માણસાઇ છે પણ માણસમાં કેમ નથી
સાથે કશું જ આવવાનું નથી છતાં મોહ છૂટતો નથી
માણસ પ્રાણીઅોના અવાજ કાઢે છે
પણ કોઇ પ્રાણીને માણસનો અવાજ કાઢતાં જોયું
હું લખું તમે વાંચો તો તમે લખો હું કેમ ના વાચું
આશ્ર્ચર્ય ઉપર આશ્ર્ચર્ય કેમ વધતાં જાય છે
---અર્જુનસિંહ .કે.રાઉલજી.
#આશ્ચર્ય