Gujarati Quote in Thought by Geetbhatu Kandoriya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#વિવિધ
તારો મારો પ્રેમ અનેરો
વિવિધ રંગે રંગાયેલો
એક રંગ તારી લાગણીનો,
બિજો મારા નાજુક નખરા
ત્રીજો તારી સમજણનો
ચોથો આપણા સહજ પ્રેમનો
પાંચમા રંગે રંગાયા બેઉ
અનેરો સાથ એકમેકનો........
""""""""""""ગીત ભાટુ કંડોરીયા.

Gujarati Thought by Geetbhatu Kandoriya : 111397486
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now