Gujarati Quote in Thought by Vidhi Pala

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#વિવિધ

મનમાં ઉઠતા વિવિધ તરંગોને હવે જાણી લઇએ,
અંતરમાં થતા વિવિધ પ્રશ્નોને દબાવી લઇએ,
સંસ્કૃતિ ભલે રહી આપણી વિવિધતાભરી,
અમે અને તમે મળીને આપણે બનાવી લઈએ,
અને આ રીતે વિવિધતામાં એકતા દેખાડી દઈએ.

Gujarati Thought by Vidhi Pala : 111397255
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now