*"હુ છુ ને તારી સાથે"*

કેટલુ સુંદર વાકય છે!!
કોઇ આટલુ કહી દે તો પણ
જિંદગી જીવવા માટે કાફી છે.

*નમીએ,*
*ખમીએ,*
*એક બીજા ને ગમીએ,*
અને
*સુખ-દુઃખમાં એક બીજાને કહીએ,*

*"તમે ફિકર ના કરો અમે છીએ"*

*આજે એક નવો જ સંકલ્પ લઈએ,*

*"એક-બીજાની અદેખાઈ,*
*સ્પર્ધા તજીએ,*
*એક-બીજાના પુરક બનીએ,"*

*ચાલો થોડું*
*"માણસ-માણસ" રમીએ!!

Gujarati Poem by Chirag Vora : 111397246

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now