#વિવિધ
"વિવિધ" વિવિધ પ્રકારના ની વસ્તુઓ, વિવિધ પ્રકારનું ખાવા પીવાનું, વિવિધ પ્રકારના એક્ટીવીટી, વિવિધ પ્રકારના ફિલ્મ,સંગીત,નાટક, વાર્તા, વિવિધ પ્રકારના સમાચાર, વિવિધ પ્રકારના માણસ અને એ માણસ નાં વિવિધ પ્રકારના વિચાર આવે જ રાખે છે.આમાંથી આપડે શું લેવું એ આપણાં ઉપર આધારીત છે.
નકારાત્મક અને હકારાત્મક વિચાર આવે બધાને એમાં જો સારા વિચાર આવે ત્યાં સુધી બધું ઠીક જ હોય છે. અને જો વિવિધ પ્રકારના નકારાત્મક વિચારો આવવાં લાગે તો તે માણસ છે ગેર રસ્તે દોરી જાય છે. જ્યાં થી પાછળ વળવું ખૂબ અઘરું છે અને તે ખરાબ વૃત્તિઓ ચાલુ થય જાય છે. અને એક હારેલો નિરાશ માણસ જ ને આવાં વિવિધ પ્રકારના વિચાર આવતાં જ હોય છે.