રહી જો ડાળીઓ
તો.પાંદડા પણ આવશે....
આ દિવસો ખરાબ છે
તો
સારા પણ આવશે...
માટેજ
નિશબ્દ પ્રેમ
વેન્ટિલેટર કરતાં માસ્ક પહેરવું સારું !...... આઈ સી યુ માં રહેવા કરતા * ઘરમાં * રહેવું સારું............!!!!!.....જીંદગીથી હાથ ધોવા કરતા સાબુથી હાથ ધોવા સારા......!!!!
ખુશ રહો...! સ્વસ્થ રહો...! મસ્ત રહો...!
ઘર પર પરિવાર કે સાથ રહો !
તમને મળવું જરૂરી નથી...
તમારું હોવું અત્યંત મહત્વપુર્ણ છે.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏