માનનીય વડાપ્રધાન મોદીજીએ 7 સુચનો કર્યા છે, તેનુ પાલન દરેકે કરવુ જોઇએ.
૧. ઘરના વડીલોનું વિશેષ ધ્યાન રાખો.
૨. લોકડાઉનમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખે, લક્ષ્મણરેખાનું પાલન કરો, માસ્કનો અનિવાર્ય ઉપયોગ કરો.
૩. આયુષ મંત્રાલયે જારી કરેલા નિર્દેશોનું પાલન કરી પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવાનો પ્રયાસ કરો.
૪. આરોગ્ય સેતુ મોબાઈલ એપ ડાઉનલોડ કરો, બીજાઓને પણ એ ડાઉનલોડ કરવા પ્રેરિત કરો.
૫. ગરીબ પરિવારો માટે જેટલું થઈ શકે એટલું કરો, તેમની દેખરેખ કરો, એમના ભોજનની વ્યવસ્થા કરો.
૬. તમારા વેપાર, ઉદ્યોગમાં કામ કરતા લોકો પર સંવેદના રાખો, કોઈને પણ નોકરીમાંથી કાઢી ન મુકશો.
૭. કોરોના સામેનાં યોદ્ધાઓ ડોક્ટરો, નર્સો, સફાઈકર્મીઓ, પોલીસ કર્મીઓનો સમ્માન કરો, એમનુ આદર કરો, એમનું ગૌરવ કરો.