Gujarati Quote in Funny by Hiren Nathvani

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અરમાન વિવિધ નહીં બસ થોડા જ દિલમાં,
થોડું તો કંસેશન મળે વીજળીના બિલમાં,
જોની લીવર ભલે ને હોઉં રિઅલમાં,
સલમાનથી થોડો ઉપર રોલ મળે રિલમાં,
મને ભલે મળ્યા સાયકલના ઇ એમ આઈ,
દીકરા માટે મૂકી જાઉં મર્શિડિઝ વીલમાં,
બેલેન્સ બેંકમાં હોય કરોડોમાં
ને દેવાનો આંકડો રાખી જાઉં નીલમાં,
અરમાન બસ આટલા પુરા કરજે પ્રભુ,
જન્મ ભલે આપે ક્ષત્રિયમાં કે ભીલમાં,
હાસ્ય કવિતા લખી પહેલીવાર આજે,
કોઈ હસે તો ભલે નહીંતર પડે ઊંડી ઝીલમાં.

#વિવિધ

Gujarati Funny by Hiren Nathvani : 111396949
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now