વિવિધતા ક્યાં કય એનામાં મેં જોઈ હતી.
એક સાદગી હતી જે ઊડી ને આંખો માં વળગી હતી.
વાતો માં એની થોડી નરમાશ હતી.
આંખો ને ઢાળી ને વાત કરતી હતી.
હોંઠ પર હાસ્ય થોડું લય ને
તે ફરતી હતી.
કદાચ એટલે જ તો સૌને એ ગમતી હતી.
અને હા મેં પણ હજુ ક્યાં એને જોઈ હતી.
માત્ર કલ્પના મા જ વાત એની સાથે થઈ હતી.
🌷