Gujarati Quote in Motivational by Jagdish Manilal Rajpara

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

1)બધા કહે છે શિયાળામાં વહેલું ઉઠવું સારું,
પણ ઉઠીને શું મંજીરા વગાડવાના ?
😂😂😂😂😂
2)ખોટું બોલવાથી પાપ લાગે,
પણ સાચું બોલવાથી પથારી ફરી જાય એનું શું !!
😂😂😂😂😂
3)મને કોઈ છોકરીને Propose કરવાનો ડર નથી લાગતો,
પણ ડર એ વાતનો લાગે છે કે હા પાડી દીધી તો ખર્ચા કોણ કરશે !!
😂😂😂😂😂
4)આજકાલની છોકરીઓને 56 ભોગ બનાવતા ના આવડે,
પણ સેલ્ફી લેતી વખતે 56 પ્રકારના મોઢા જરૂર બનાવી લે !!
😝😝😝😝😝
5)બાટલો અને બાટલીમાં શું ફરક.....
બાટલો ચઢાવવો પડે ને બાટલી
એની મેળે જ ચઢી જાય !!
😂😂😂😂😂
6)જીવન એવું જીવો કે બીજીવાર જન્મ આપતા પહેલા,
ભગવાન પણ વિચારે કે આ નોટને મોકલવી કે નહીં !!
😂😂😂😂😂
7)રવિવાર પણ ચાઈના જેવો છે,
સાલો ટકતો જ નથી !!
8)ઘરનાને ચિંતા છે કે આને કોણ મળશે,
દોસ્તોને ચિંતા છે કે આને હજી કેટલી મળશે !!
😝😝😝😝😝😝
9)આજકાલના છોકરાઓ પાસે ચા પીવાના પૈસા ભલે ના હોય,
પણ દાઢી એવી રાખશે જાણે જયપુરના કિલ્લાનો રાજા હોય !!
😂😂😂😂😂😂
10)જે લોકોના દિલ બહુ તુટતા હોય,
એણે અંબુજા સિમેન્ટથી દિલ બનાવી લેવું જોઈએ !!
😂😂😂😂😂
11)હમણાં બસમાં એક છોકરી #Smile આપી આપીને થાકી ગઈ,
પણ મેં સીટ ના આપી તે ના જ આપી !!
😂😂😂😂😂
12)મને લાગે છે કે છોકરીઓ ખોરાક ઓછો,
અને લીપ્સ્ટીક વધારે ખાતી હશે !!
😂😂😂😂😂
13)બે પ્રશ્નોના જવાબ હજુ મળ્યા નથી....

1:- પ્રથમ દહીં બનાવનાર મેળવણ કયાંથી લાવ્યો હશે?

2 :- પ્રથમ ઘડીયાળ બનાવનારે સમય કોની ઘડિયાળમાં જોઇને મેળવ્યો હશે? 😄😄 😀

*તમે વિચારો*
😜😝😂

😎😎😎😎

Gujarati Motivational by Jagdish Manilal Rajpara : 111396434
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now