#મૂલ્ય
જીવન કેવું કોણ જાણે મૂલ્ય
કોડી રૂપિયો જાણે કોણ મૂલ્ય
સમય દવા હર દર્દની છે મૂલ્ય
બહાર મોત ઘરમાં જીવન મૂલ્ય
જાણી પ્રીત પાલવડે કેવું મૂલ્ય
સબંધ હિર રાંજાના પ્રેમ મૂલ્ય
શેણી વેજાણંદ અમર આજ મૂલ્ય
કાન રાધાના ગીત ગુંજે મધુર મૂલ્ય
અજાણ જગત પ્રતીતિ નું કરે મૂલ્ય
વરતે કોણ વાતું આ વેદની નથી મૂલ્ય
પ્રતીતિ
નીતિન સંચાણિયા
9328829793