Gujarati Quote in Poem by Maishvi Panchal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ ની સાંજ કઈક અજુક્તી લાગી ...
સપના શણગારતી હોય એમ જણાતી લાગી..
ચા સાથે થયેલી એની વાત અજુકતી લાગી..
આજ ની સાંજ કઈક અજુક્તી લાગી ...
એની સાથે સૂરજની વાતો માં જાણતી...
પવન સાથે રમત માં ખોવાયેલી જણાઈ....
આજ ની સાંજ કઈક અજુક્તી લાગી ...
કૈંક અલગ જ મસ્તીમાં મસ્ત લાગી...
શાંત એવી એ આજે નટખટ જણાઈ...
આજ ની સાંજ કઈક અજુક્તી લાગી ...
હરરોજ પંખી સાથે વાત કરતી એ અલગ જણાઈ...
રોજની મસ્ત એ સાંજ આજે નશેડી જણાઈ...
આજ ની સાંજ કઈક અજુક્તી લાગી ...
આજ ની સાંજ કઈક અજુક્તી લાગી ...
આજ ની સાંજ કઈક અજુક્તી લાગી ...


- maishvi panchal

Gujarati Poem by Maishvi Panchal : 111396190
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now