પુત્રી :પાપા મેં તમારી જોડે આજસુધી કઈ માગ્યુ નથી પણ મારે હવે કઈક માગવુ છે.....
પિતા:માગ બેટા તુ માગીશ અે આપીશ.
પુત્રીઃજરૂર આપશો ને?
પિતાઃ હા બેટા! જરુર આપીશ..
પુત્રીઃપાપા મારે તમારી શુરક્ષા માગવી છે મને વચનઆપો કે તમે આ કોરોના વાઇરસ મા ઘરની બહાર નઈ જાવ. પિતાઃ લાગણીશીલ થઈ ગયા.... અને પ્રતિજ્ઞા લીધી કે દિકરી હુ તારી મંજૂરી વિના ઘરની બહાર અેક કદમ પણ નઈ મુકિશ. 🙏🙏🙏
ઘરમાં રહો , સુરક્ષિત રહો ,દેશને સુરક્ષિત રાખો 🙏🙏🙏