#મૂલ્ય
યે દિવસો યે દોસ્તો ની મહેફિલ , યે સાથે હતા ત્યાર ની વાતો
મસ્તી મજા અને કોઇ વાર નારાજગી ની એ અવનવી રીતો,
યે આખો દિવસ એકબીજા ને મલવુ ને રાત સુધી ગપ્પાં મારવા
એક બીજા ના દુઃખ માં આગળ પડતા ભાગ આપવા ની વાતો ,
કોઇ કહેતું આ લોકો ને કામ નથી કે ? કોઇ કહેતું સમય બરબાદી ,
મમ્મી પપ્પા ના ઠપકા તોયે આપણે ક્યાં સરખા , લાગતુ હતું બધાને આ સમય વેડફી રહયા છીએ પણ ! !
આજે ખબર પડી જ્યારે બધા દુર છીએ અમે પણ ! ખરો સમય તો એ જ હતો સાહેબ ...ને અમૂલ્ય હતુ એનુ' મૂલ્ય ' હવે સમજાય છે .
વેડફી તો અત્યારે જીંદગી રહયા છીએ ત્યારે તો જે મજા હતી એની યાદો ના સહારે અત્યારે જીવી રહયા છીએ .
જીજ્ઞાશા પટેલ