નારી તું નારાયણી...
પોતાની કુખ માં ૯ મહિના બાળક ને રાખ્યું મા
પ્રસૂતિ ની પીડા પણ સહન કરી તે મા પણ નારી... ખરેખર નારી તું નારાયણી
ભાઈ સાથે રમી એનું બહુ ધ્યાન રાખ્યું તે બહેન પણ નારી ખરેખર નારી તું નારાયણી
જીવન ના દરેક પળે સાથ આપનાર ઢાલ બની સાથે રહી પત્ની પણ નારી.. ખરેખર નારી તુ નારાયણી
મારી પળ પળ રક્ષા કરી તે કુળદેવી પણ નારી... ખરેખર નારી તુ નારાયણી
મને બહુ વ્હાલ આપતી મારી દીકરી પણ નારી..
ખરેખર નારી તું નારાયણી