Gujarati Quote in Blog by Vihad Raval

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#મૂલ્ય

પ્રેમનું તે મૂલ્ય કર્યું;
લાગણીઓ નું તે મૂલ્ય કર્યું;
જવાબદારીઓનું તે મૂલ્ય કર્યુ;
ચાલ હવે બધાનો હિસાબ આપ.
કોનું પલ્લુ ભારે છે તેની ખબર પડી જશે.

Gujarati Blog by Vihad Raval : 111395485
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now