આ કેવો સમય આવિને ઉભો છે સમજાતું નથી યુધ્ધ હોય ત્યારે દેશ મા ભય ની સ્થિતિ હોય પણ આંતક તો શરહદ પર જ હોય જ્યારે અત્યારે પરિસ્થિતિ વિપરીત છે આજે આપણા એ જ કમાન્ડો એ જ જવાનો ની ફોજ ને સરકાર ને આપણા જ લોકો ને કન્ટ્રોલ કરવા માટે બોલાવવી પડે છે આ વાત ક્યાંક સરમ જનક નથી લાગતી. આપણે કેમ પરિસ્થિતિ ની ગંભીરતાને સમજવા નો પ્રયત્ન નથી કરતા મને COVID-19 ને દુનિયા નું ત્રીજુ વિશ્ર્વ યુધ્ધ કહેવા મા કઇ ઓછુ નથી લાગતું કારણ કે આ લડાઇ તો આપણી આપણા સાથે જ છે અને એમા આપણે સરકાર ને ડોક્ટર્સ ને અને પોલિસ ને સહકાર આપવા નો છે અને આ આપણી જવાબદારી છે.
- હિનલ શાહ