Gujarati Quote in Poem by હિરેન

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નથી ભૂલ્યો,ન ભૂલાશે કદી એ મેઘલી રાતો,
મળ્યાં'તાં જ્યાં તમે ને જ્યાં કરી'તી દૃલની વાતો,
પ્રણય માં જ્યાં પરસ્પરને દીધી'તી દિલની સોગાતો,
અને જ્યાં દિલ મહીં જાગી રહ્યા'તા પ્રેમ-ઉધમાતો;

તમારી પ્યાર ની વાતો, તમારી એ મુલાકાતો,
નિસાસા આહમાં બસ એમ વીતી જાય રાતો!
ખાલી થયા કંઈ એમ હિરેન દિલના આઘાતો!
કહો કેમ ભૂલાય મુજનેે વીતેલા કાળની વાતો!!

#મુલાકાત

Gujarati Poem by હિરેન : 111395160
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now