Gujarati Quote in Poem by Dr Sandip Kava

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્રતા.....







આજે મને લખવું ગમે છે એક સાચા મિત્ર માટે મિત્ર એટલે boys and boys thi girls and girls thi nahi pan
પણ એક પતિ પત્ની પણ એક મિત્ર જ છે..

એક સાચો મિત્ર મળી જાય તો જિંદગી બદલાઈ જાય છે.
         વૃક્ષ સુકાઈ પણ મિત્રતા ની લાગણી નહિ
ઋતુ બદલાઈ પણ મિત્રતા નથી બદલતી ..
        સમય બદલાઈ પણ મિત્રતા નથી બદલતી

    જ્યારે એક સાચો મિત્ર મળે ત્યારે એને ઓળખવો એ બોવ અઘરું છે ...


         જ્યારે બીજા મિત્રો ઘણું બધું કહી જાય છે..
                 ત્યારે એક જ શબ્દ માં બધું કહી જાય એ મિત્ર
         જ્યારે મન માં હોઈ બધું પણ કહે નહિ કઈ એ મિત્ર
                 જ્યારે જોડે હોઈ ત્યારે આખી દુનિયા ના રાજા
          જ્યારે સપના હોય તારા હોઈ ત્યારે દુનિયા ના રાજા
                 જ્યારે આવે કોઈ ની યાદ ત્યારે આવે મિત્ર
          
         મિત્ર એટલે જેને બધું જ કહી શકાય તેની સાથે સારું અને ખરાબ પણ બોલી શકાય જેની સાથે વાત કરવાથી મન ફ્રેશ થાય એનું નામ મિત્રતા...

         મિત્ર છે એટલે જ બધું છે પ્રેમ સાથી જીવન સાથી એ બધું એક મિત્ર ની જેવું જ છે જો મિત્ર જેમ રહેશે તો જ સબંધ સાથે રહે છે . .
  

       Dr sssssssss

Gujarati Poem by Dr  Sandip Kava : 111395101
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now