Gujarati Quote in Poem by Maishvi Panchal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મજાક માં બોલવાની આદત છે મારી,
પણ એમ તો નહિ ને કે દરેક વાત મજાક છે મારી..

ખુશીમાં રહેવાની આદત છે મારી,
પણ એમ તો નહિ ને કે દરેક માં ખુશી છે મારી...

સહન કરવાની આદત છે મારી,
પણ એમ તો નહિ ને કે બધામાં સહનશીલતા છે મારી..

સાંભળવાની આદત છે મારી,
પણ એમ તો નહિ ને કે બધું સંભળીલેવાની આદત છે મારી..

હા છું થોડી અલગ બધાથી,
પણ એમ તો નહિ ને કે બધાથી અલગ થવું એ આદત છે મારી..

સમજુ છું બધું જ સમજવાનું,
પણ એમ તો નહિ ને કે બધા ને સમજવાની ફરજ છે મારી..

મજાક માં બોલવાની આદત છે મારી,
પણ એમ તો નહિ ને કે દરેક વાત મજાક છે મારી..

મજાક માં બોલવાની આદત છે મારી,
પણ એમ તો નહિ ને કે દરેક વાત મજાક છે મારી..

-maishvi panchal

Gujarati Poem by Maishvi Panchal : 111395017
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now