Gujarati Quote in Poem by Anil Bhatt

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મુલાકાત શબ્દ
જિંદગી માં અવનવા,
અદ્ભુત અને અલોકિક
પરિવર્તન લાવનારો
શબ્દ છે!
ફકત પ્રિય પાત્ર ની
મુલાકાત જ
ખુશ્બુદાર કે ખુશાલી વાળી
નથી હોતી!
અનેક એક સપના પરદેશ
જવાના જોતા આપણે,
ઘરે પાસપોર્ટ ની ડિલિવરી
કરવા આવેલ પોસ્ટમેન ની
મુલાકાત!
સંતાન તરીકે જનમ્યા ત્યારે
માતા પિતા સાથે ની પ્રથમ
મુલાકાત!
પછી આપણા ઘરે જન્મેલ
ભાઈ કે બહેન સાથે આપણી
પહેલી મુલાકાત!
જીવનમાં નાની મુલાકાત
મોટી મોટી ખુશી
આપતી હોય છે
કેમ ખરું ને?
દાયકાઓ બાદ મળેલ
કોઈ જૂના મિત્રની
મુલાકાત!
અને ખાસ દરરોજ
સવારે " માતૃ ભારતી "
સાથે મુલાકાત!
#મુલાકાત

Gujarati Poem by Anil Bhatt : 111394741
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now