#મુલાકાત
To be Continue with 11th April_2020 Post.
૨). 🥰પ્રેમ હોય, ત્યા 🤜🤛જબરજસ્તી ન હોય.
💝પ્રેમ કરવો કે 🤷🏻♂️માગવાની વસ્તુ નથી, પણ તે થઈ જાય છે, ક્યારે થઈ જાય તે ખબર રહેતી નથી, તે તેના મૂળ સ્થાન સુધી એકવાર તો જરૂર પહોંચી🏃🏻♂️🏃🏻♀️ જાય છે,..
💁🏻♂️પ્રેમ પણ બે 🙇🏻♂️🙇🏻♀️વ્યકિતઓ માટે ✌️બે પ્રકારે હોય છે,.
૧). જેમાં એકબીજાની💞 સંમતિ હોય છે.
૨). જેમાં પ્રેમ માત્ર એક તરફી જ હોય છે.💟🙆🏻♂️💟🙆🏻♀️
આ બંને પ્રકારના પ્રેમમાં પડેલા લોકો એ નીચેના👨🏻🏫 "ચેક પોઇન્ટસ" બરોબર 🕵🏻♂️🕵🏻♀️જોઈ લેવા અને તેની ભવિષ્ય પર શું અસર🔨 થઈ શકે તે જોઈને પોતાની અનુકૂળતા મુજબ આગળ વધવું. 🕺
ચેક પોઇન્ટ નંબર ૧-જેમાં બંન્નેની સંમતિ છે,..અને જે પ્રેમ પહેલી 👁️👁️નઝર માજ બે અજાણી વ્યક્તિઓ વચ્ચે થઈ જાય છે,.
પણ એકબીજા ના વિચારો થી અવગત હોતા નથી.,તો આ 📝કેસમાં ખુબ પ્રેમ પૂર્વક સાવધાની🤨 સાથે અને ખુલ્લા મને એક વાત કહેવાની 😎હિંમત રાખો એકબીજા ને.. કોઈ પણ🙍🏻♀️🙎🏻♂️ ડર રાખ્યા વગર કે જો🤔 હુ આમ કહું તો પેલો કે પેલી નારાજ તો નહિ થાય ને... તેવી તેની આગળ થી ચિંતા કરવી નહિ..(એમાં કશું ખોટું નથી, જે શરમાય તેના ફૂટે કરમ જેવો ઘાટ થાય..)
તમે તમારી વાત આ રીતે મૂકી શકો. એક બે #મુલાકાત પછી તમે કરી શકો.👇(બને તેટલું મોડું કરવું નહિ, એ હિતાવહ છે બંને માટે..🙆🏻♀️🙆🏻♂️)
👩❤️👨
"મને એવું લાગે છે કે પહેલા આપણે ખુલા દિલથી એક બીજા ને સારી રીતે જાણવાની જરૂર છે, જેમકે આપણી એકબીજા ની પસંદ નાપસંદ, વિચારો કે ફેમિલી બેક ગ્રાઉન્ડ કેવું છે એટલે કે ફેમિલી ની સામાજિક કે વિચારીક રીતે કટલું અનુકૂળ આવે તેવું છે."
(ફેમિલી બેક ગ્રાઉન્ડ જાણવું એટલા માટે જરૂરી છે કેમ કે ભારતમાં ઘણા લોકો સિંગલ ફેમિલી માં મોટા થયા હોય છે, અને ઘણા જોઇન્ટ ફેમિલી માં, તો ફર્ક તો તેમની વિચાર શ્રણી (આર્થિક પરિસ્થિતિ પણ કારણભૂત ખરી) રહેવાનો જ, અને એ જ ખરો મુદ્દો બને છે, લગ્ન પછી..)
અને જો એકબીજા ને જાણી સમજી લો પછી, ફરી એક વાર
સામે થી એકબીજા ને પૂછી લેવું.
હવે કોઈ સમસ્યા છે, જો હોય તો સાફ દિલ થી કહી દો, જો સમસ્યા દૂર કરી શકાય તો કરવી સારી અને જો ના થઈ શકે તો, બોસ.
તે સંબંધ ને ત્યાંજ❎ પૂરો કરી લેવો..અને પ્રેમથી
🚶🏻♀️🛤️🕺🏻છુંટા પડી જવું... સારું☑️
અને જો તેમ છતાં તમે તે સંબંધ માં આગળ વધો, તો પછી તમારો પ્રેમ😑 આંધળો છે, બોસ,.અને તેનું ભવિષ્ય પણ 🌚 અંધકારમય જ છે, તે વાત લખી ✍️રાખજો...તમારી નોધ પોથી માં...🤗