મુલાકાત એ મારી કંઈક અલગ હતી.
એ સામે હતી પણ પાંપણ ઝુકી હતી.
જોઈ મને મનોમન મલકાઈ થોડી હતી.
સુશીલ સુંદર નાર એ થોડી શરમાઈ હતી.
વાત દિલની તેને મને કંઈક કહેવી હતી.
એ મુલાકાતની પળ અવિસ્મરણીય હતી.
ના હું કંઈ શક્યો હતો, ના એ કંઈ બોલી હતી.
ભીની આંખે એકબીજાની વિદાય જોઈ હતી.
નર
#મુલાકાત