આજે અેક વાત કહું
સમજે ના સમજે પણ એક મુલાકાત કહુ
જયાં જોતો ફકત અેક નજરની
ત્યાં તો તેમના સ્વયં આગમનની અેક વાત કહું
ધીમી ધીમા પગલે,ડરભયૉ મને
જાઉં છું અેને સમૅપણ થવા
અે આતુર મનના મિલનની અેક વાત કહું
વષોૅની અે તપસ્યા સાકાર કરવા
અેના સ્પશૅ થવાની અે સંવેદના
અેના આતુર મનના મિલનની અેક વાત કહું
અાજે અેક વાત કહું
સમજે ના સમજે પણ એક મુલાકાત કહું
# મુલાકાત
સોની પૂજા
#મુલાકાત